શું ચીન નથી ઈચ્છતું કે વિશ્વ કોરોના સંકટમાંથી બહાર આવે ? – જાણો ચીનની નાપાક ચાલ
અમદાવાદ: તાજેતરમાં સમગ્ર વિશ્વની સાથે સાથે ચીન પણ કોરોનાવાયરસની મહામારી સામે લડી રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી ચીન દ્વારા અવાર-નવાર અવનવા અટકચાળા કરવામાં આવી રહ્યા છે જેથી સમગ્ર વિશ્વનું ધ્યાન કોરોનાવાયરસ પરથી હટી જાય અને કોરોના સંક્રમણની વધુ અસર વર્તાઈ. ચીન એ ભારત સાથે ગલવાન ઘાટીમાં વિવાદ ઉભો કર્યો અને ભારતના કડક વલણ બાદ […]


