ભારત વિરુદ્ધ ફેક ન્યુઝ ફેલાવવા બાબતે ફેસબુકએ 453 પાકિસ્તાની એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ
ફેસબુક એ કરી પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી 453 પાકિસ્તાની એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ કેન્દ્રીય કાનૂન મંત્રીએ ફેસબુકના સીઈઓને લખ્યો પત્ર નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન દ્વારા આતંકવાદ અને કાશ્મીર વિવાદને લઈને અવાર નવાર ભારત પર આરોપ લગાવવામાં આવે છે અને ભારત વિરુદ્ધ બોલ બોલવામાં આવે છે પરંતુ હવે પાકિસ્તાન દ્વારા ફેસબુક પર ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો […]


