ભારત-પાકિસ્તાનના તણાવ મામલે સારા સમાચાર, સંઘર્ષ સમાપ્ત થવાની આશા: ટ્રમ્પ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ટૂંક સમયમાં સારા સમાચાર આવવાના છે. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે વિયતનામમાં શિખર બેઠકથી અલગ ટ્રમ્પે કહ્યુ છે કે ભારત-પાકિસ્તાનના ઘર્ષણ મામલે સારા સમાચાર છે. આશા છે કે આ સમાપ્ત થવાનો છે. બ્લૂમબર્ગ એશિયાએ ટ્રમ્પના આ નિવેદનને […]


