1. Home
  2. Tag "donald trump"

અમેરિકાના જો બાઈડનની નવી રણનીતિ. ભારતીય લોકોના મત જીતવા ભારતીય મૂળની મહિલા કમલા હૈરિસને બનાવી ઉપરાષ્ટ્રપતિની ઉમેદવાર

અમદાવાદ: નવેમ્બર મહિનામાં અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સામે જો બાઈડન ઉભા છે. અમેરિકામાં ભારતીય લોકોના મત જીતવા માટે જો બાઈડને નવી ચાલ રમી છે અને તેમાં ભારતીય મૂળની મહિલા કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બનાવવામાં આવી છે. અમેરિકામાં ચૂંટણી જીતવા માટેની હોડ એવી છે કે ફરીવાર ઉપરાષ્ટ્રપતિ પદ […]

ટ્રમ્પની ભારત મુલાકાતઃ ભારત-અમેરિકા વચ્ચે નહીં થાય ટ્રેડ ડીલ

તા. 24મી ફેબ્રુઆરીએ આવી રહ્યાં છે ભારત ભારતની મુલાકાતને લઈને આપ્યું નિવેદન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તા. 24મી ફેબ્રુઆરીથી બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પની ભારતની મુલાકાત દરમિયાન કેટલાક મહત્વના કરાર કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે. ટ્રમ્પે આ મુલાકાતમાં ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની સંભાવનાનો ઈન્કાર કર્યો છે. તેમણે […]

ભારત-પાકિસ્તાનના તણાવ મામલે સારા સમાચાર, સંઘર્ષ સમાપ્ત થવાની આશા: ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ટૂંક સમયમાં સારા સમાચાર આવવાના છે. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે વિયતનામમાં શિખર બેઠકથી અલગ ટ્રમ્પે કહ્યુ છે કે ભારત-પાકિસ્તાનના ઘર્ષણ મામલે સારા સમાચાર છે. આશા છે કે આ સમાપ્ત થવાનો છે. બ્લૂમબર્ગ એશિયાએ ટ્રમ્પના આ નિવેદનને […]

પાંચમી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આપશે સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાંચમી ફેબ્રુઆરીએ પોતાની સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ આપશે. અમેરિકાની પ્રતિનિધિસભાના સ્પીકર નેન્સી પેલોસી અને વ્હાઈટ હાઉસ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં હાલ ઈમરજન્સી જેવો માહોલ છે. તેના કારણે ઘણી હદે સરકારી કામકાજ ઠપ્પ છે. સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા […]