1. Home
  2. Tag "cbi"

કેરળ રાજ્યમાં પણ તપાસ પહેલા CBI એ રાજ્ય સરકારની લેવી પડશે મંજુરી

મહારાષ્ટ્રના પગલે કેરળ કેરળમાં  તપાસ પહેલા CBI એ રાજ્ય સરકારવી  મંજુરી લેવી જરુરી થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સરકારે સરકાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન પર કેટલાક પર્તિબંધ લગાવ્યા હતા ત્યારે હવે કેરળ સરકાર  પણ સીબીઆઈ તપાસને લઈને નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, હવે સીબીઆઈ જો કેરળમાં કોઈપણ કેસની તપાસ કરવા માંગે છે તો તે માટે […]

કોલસા કૌભાંડ: ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે સહિત ત્રણને 3 વર્ષની જેલની સજા

વર્ષ 1999ના કોલસા કૌભાંડમાં CBIની વિશેષ અદાલતે આપ્યો ચુકાદો કોલસા કૌભાંડમાં દોષિત ભૂતપૂર્વ મંત્રી સહિત ત્રણને 3 વર્ષની જેલની સજા CBIની વિશેષ અદાલતમાં ત્રણેય દોષિતો રહ્યા હતા હાજર નવી દિલ્હી: દેશના ચર્ચિત કોલસા કૌભાંડમાં ચુકાદો આવ્યો છે. કોલસા કૌભાંડમાં દોષિત ઠરેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે સહિત કુલ 3 લોકોને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવવામાં […]

કૉંગ્રેસના ‘સંકટમોચન’ ડી કે શિવકુમાર અને ભાઇના 15 ઠેકાણાઓ પર CBIના દરોડા

કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી CBIએ ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા મની લોન્ડરિંગના કેસને લઇને CBIએ દરોડા પાડ્યા નવી દિલ્હી:  કર્ણાટકના કૉંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી છે. CBIની ટીમે ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ભ્રષ્ટાચારના કથિત મામલામાં CBI ડી કે શિવકુમારના કર્ણાટક અને […]

સુશાંત સિંહ રાજપૂત કેસ: લંડન બાદ હવે અન્ય દેશોમાં પણ ઉઠી ન્યાયની માગ

અમેરિકામાં ઉઠી સુશાંતને ન્યાય અપાવવાની માંગ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શેર કર્યા ફોટો સુશાંતના નામના બેનરો રસ્તા પર લાગેલા નજરે પડ્યા અમદાવાદ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ સતત તપાસ કરી રહી છે. તો તેમના ફેંસ સોશિયલ મીડિયા દ્વારા સતત સુશાંત સિંહ રાજપૂતના ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે સુશાંત માટે ન્યાયનો અવાજ […]

INX મીડિયા કેસ: પી ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરી જામીન અરજી

જામીન માટે પી ચિદમ્બરમે હાઇકોર્ટમાં અરજી કરી સીબીઆઇથી જોડાયેલા મામલામાં સુપ્રીમે શરતી જામીન આપ્યા ઇડીની કસ્ટડીમાં ચિદમ્બરમ, કાલે થઇ શકે છે સુનાવણી INX મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. ચિદમ્બરમે બુધવારે ઇડીથી જોડાયેલા મામલામાં આ જામીન અરજી દાખલ કરી છે. ગત મંગળવારે CBIથી જોડાયેલા મામલામાં સુપ્રીમ […]

INX MEDIA CASE: કોર્ટે પી ચિદમ્બરમને EDની સાત દિવસની કસ્ટડીમાં મોકલ્યા

રાઉઝ એવેન્યુ કોર્ટ તરફથી પી ચિદમ્બરમને ઝટકો ચિદમ્બરમને ઇડીની સાત દિવસની કસ્ટડીમાં મોકલાયા ઘરનું ભોજન ઉપલબ્ધ કરાવવા અને દવાના ઉપયોગની પણ મંજૂરી રાઉઝ એવેન્યુ કોર્ટમાં પી ચિદમ્બરમને ગુરુવારે ઝટકો લાગ્યો છે. કોર્ટે ચિદમ્બરમને ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. ચિદમ્બરમને ઇડીની સાત દિવસની કસ્ટડીમાં 24 ઑક્ટોબર સુધી મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટે તેમને ઘરનું ભોજન ઉપલબ્ધ […]