વિદેશમંત્રી એસ જયશંકર આજથી બહેરીન, યુએઇ અને સેશેલ્સની પાંચ દિવસીય મુલાકાતે
દિલ્લી: વિદેશમંત્રી એસ જયશંકર 24 નવેમ્બથી 29 નવેમ્બર સુધી બહેરીન, સંયુક્ત આરબ અમીરાત અને સેશેલ્સની મુલાકાતે છે. વિદેશ મંત્રાલયે સોમવારે આ સમગ્ર બાબતે માહિતી આપીને કહ્યું હતું કે આ મુલાકાત દરમિયાન તેઓ તેમના સમકક્ષો અને દેશના ટોચનાં નેતાઓ સાથે મુલાકાત કરશે. આ સાથે જ મંત્રાલયે જણાવ્યું હતું કે, મંત્રી જયશંકર 24-25 નવેમ્બરના રોજ બહેરિનમાં રહેશે. વિદેશ […]


