1. Home
  2. Tag "white house"

અમેરિકન રાજકીય ઇતિહાસમાં પહેલીવાર સાત સભ્યોવાળી બાઇડનની કમ્યુનિકેશન ટીમમાં તમામ મહિલાઓ

બાઇડનની કમ્યુનિકેશન ટીમમાં સામેલ થશે સાત મહિલાઓ ઇતિહાસમાં પહેલીવાર સાત સભ્યોવાળી ટીમમાં મહિલાઓની નિમણુક વ્હાઇટ હાઉસની ટીમમાં અમેરિકાની વિવિધ સંસ્કૃતિની ઝલક બતાવશે – જો બાઇડન દિલ્લી: અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડને વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન વોર રૂમનું નેતૃત્વ કરવા માટે 7 સભ્યોની ટીમમાં તમામ મહિલાઓની નિમણૂક કરી છે. અમેરિકન રાજકીય ઇતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે […]

હિન્દ પ્રશાંત ક્ષેત્રને ચીનના પ્રભાવથી બચાવવા ટ્રમ્પ પ્રશાસન તરફથી 10 હજાર કરોડ રુપિયા ફાળવાયા

ટ્રમ્પ પ્રશાસન દ્રારા વર્ષ 2021 માટેનો બજેટ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો 21 કરોડ રુપિયા ચીન ક્ષેત્રના પ્રોપેગેન્ડાને પહોંચી વળવા ફાળવવામાં આવ્યા હિન્દ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા માટે ભારત સાથે સેન્ય સહયોગમાં સતત વધારો વોશિંગટનઃ-ટ્રમ્પ પ્રશાસનએ નાણાકીય વર્ષ 2021મા હિન્દ મહાસાગર ક્ષેત્ર માટે 1.5 અરબ ડોલર ફાળવવાની દખાસ્ત કરી છે.વ્હાઈટ હાઉસ દ્રારા સોમવારના રોજ આ અંગે માહિતી આપતા […]

પાંચમી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આપશે સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાંચમી ફેબ્રુઆરીએ પોતાની સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ આપશે. અમેરિકાની પ્રતિનિધિસભાના સ્પીકર નેન્સી પેલોસી અને વ્હાઈટ હાઉસ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં હાલ ઈમરજન્સી જેવો માહોલ છે. તેના કારણે ઘણી હદે સરકારી કામકાજ ઠપ્પ છે. સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા […]