1. Home
  2. Tag "sushma swaraj"

હવે પ્રવાસી ભારતીય કેન્દ્ર ‘સુષ્મા સ્વરાજ ભવન’ તરીકે ઓળખાશે

ભાજપના દિવંગત નેતા અને દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની જયંતિ પર તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરવા માટે વિદેશ મંત્રાલયે એક અનોખો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દિલ્હીના પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ભવન તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન સર્વિસનું નામ સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન સર્વિસ કરવાની જાહેરાત કરી છે. સુષ્મા સ્વરાજને યાદ કરતા […]

સુષ્મા સ્વરાજ પાસે હતી આટલી સંપત્તિ, હવે કોણ બનશે તેની સંપત્તિનું માલિક?

દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મંગળવારે દેવલોક પામ્યા છે. તેના નિધનતી સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. સુષ્મા સ્વરાજને સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકોએ શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટના માધ્યમથી શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે “ભારતીય રાજનીતિમાં એક ગૌરવાશાળી અધ્યાયનો અંત આવ્યો છે. ભારત એક અસાધારણ નેતાના નિધનથી શોકાતુર છે. […]

બોલિવૂડ જગત સાથે સુષ્મા સ્વરાજની યાદો

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને દેશભરમાં પોતાનુ અલગ વ્યક્તિત્વની ઓળખ ઊભીકરનારા લોક ચાહીતા નેતાનો બોલિવૂડ જગત સાથે પણ સારા સંબધો હતા, તેઓ ક સારા નેતા , સારા પ્રવક્તા તો હતા જ પરંતુ સાથે સાથે તેમને ગીત-સંગીત ને સિનેમાનો પમ ઘણો શોખ રહ્યો છે જેના કારણે સુષ્માજીના બાલિવૂડ સ્ટાર્સ સાથે પણ નજીકનો સંબધો હતા ને […]

સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રા શરુ

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના અવસાનને લઈને સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે ત્યારે હાલ લોક લાડીલા નેતા સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રા નિકાળવામાં આવી છે,તેમના પાર્થિવ દેહને બીજેપીના કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો ત્યાથી તેમની અંતિમ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે, આ અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે તો થોડી વારમાં લોધી રોડ સ્થિત સ્માશન ગૃહમાં […]

BJP’s fighter-in-chief no more

The most followed women leader of India, former external affairs minister Sushma Swaraj, passed away after late Tuesday night after a massive cardiac arrest. Her demise has shaken India and the world alike. Tributes are pouring in from across the world as news spreads of her sudden demise. The former Union Minister was taken to […]

સુષ્માજીએ કરેલી છેલ્લી ટ્વિટ પરથી લાગે છે કે જાણે સુષમા સ્વરાજ “બસ આજ દિવસની રાહ જોતા હતા”

67 વર્ષની વયે સુષ્મા સ્વરાજનું નિધન થોડા વર્ષ અગાઉ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું દિલ્હી સ્થિત AIIMSમાં દાખલ હતા સુષમાજી હાર્ટએટકના કારણે થયુ તેમનું મોત ભૂતપૂર્વ અને લોક લાડીલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ગત રાત્રે નિઘન થયુ છે જેને લઈને સમગ્ર ભારતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે,ત્યારે મોદી સરકારે  કલમ 370 મુદ્દે જે નિર્ણય લીધો હતો […]