1. Home
  2. Political

Political

કંગના રનૌતને મળી Y+ લેવલની સુરક્ષા, અને કહ્યું સુરક્ષા માટે અમિત શાહજીનો આભાર

કંગના રનૌતને મળી Y+ લેવલની સુરક્ષા 2 કમાન્ડો સહિત 11 સુરક્ષાકર્મીઓ રહેશે હાજર કંગનાએ ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યકત કર્યો દિલ્લી: મુંબઈ પહોંચતા પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને વાય પ્લસ લેવલની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડાક દિવસોથી કંગનાને ધમકીઓ મળી રહી છે. જેથી ગૃહ મંત્રાલયે તેને […]

ટ્વિટરે કહ્યુ, વડાપ્રધાન મોદીનું એકાઉન્ટ હેક થયું

narendramodi.in ટ્વિટર એકાઉન્ટ થયું હેક હેકરે પીએમ રિલીફ ફંડ માટે બિટકોઈનમાં માંગ્યું દાન અમે આ મામલાની પૂરી તપાસ કરી રહ્યા છીએ – ટ્વિટરના પ્રવક્તા અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ તેમની પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે લિંક હતું. હેકરે કોરોના વાયરસ રીલીફ ફંડ માટે દાનમાં બિટકોઇનની માંગ કરી […]

ભારત વિરુદ્ધ ફેક ન્યુઝ ફેલાવવા બાબતે ફેસબુકએ 453 પાકિસ્તાની એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ

ફેસબુક એ કરી પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી 453 પાકિસ્તાની એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ કેન્દ્રીય કાનૂન મંત્રીએ ફેસબુકના સીઈઓને લખ્યો પત્ર નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન દ્વારા આતંકવાદ અને કાશ્મીર વિવાદને લઈને અવાર નવાર ભારત પર આરોપ લગાવવામાં આવે છે અને ભારત વિરુદ્ધ બોલ બોલવામાં આવે છે પરંતુ હવે પાકિસ્તાન દ્વારા ફેસબુક પર ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો […]

ભારત-ચીન સીમા વિવાદ: ભારતીય સેનાએ ચીનના જાસૂસી ઉપકરણો ઉખાડી ફેંક્યા

દિલ્હીઃ સીમા વિવાદ વચ્ચે ભારતીય સેના ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ વધ્યો છે. દરમિયાન પૂર્વીય લદ્દાખના ચુશુલમાં ભારત અને ચીનની સેના સામ-સામે હોવાથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ તણાવપૂર્વક છે. ચીન સેના ભારતીય સેનાના ફાયરિંગ રેન્જમાં હોવાનું જાણવા મળે છે. દક્ષિણ પેંગોગ શો વિસ્તારમાં ભારતીય સેનાએ વધુ જવાનોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code