પીએમ મોદીના 70માં જન્મદિવસ પર આજથી એક અઠવાડિયા માટે સેવા કાર્યોનું સંચાલન કરશે બીજેપી
17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સેવા સપ્તાહનો કર્યો પ્રારંભ ઓછામાં ઓછા 70 જેટલા જરૂરીયાતમંદોને સેવા આપવા નિર્દેશ 20 સપ્ટેમ્બર સુધી યોજાશે કાર્યક્રમ નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ એક અઠવાડિયા સુધી સેવા કાર્યોનું સંચાલન કરશે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે ગૌતમ બુદ્ધ નગર […]


