કેવડિયામાં સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારી, તળાવમાંથી 250 જેટલા મગરોનું થશે સ્થળાતંર
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવાલ સી-પ્લેન સેવા શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સારબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી નદીની જેમ નર્મદા ડેમના તળાવ ઉપર પણ જેટીની કામગીરી કરવામાં આવી છે. બીજી તરફ વનવિભાગ દ્વારા આ તળાવમાં વસવાટ કરતા મગરોને અન્ય સલામત સ્થળે લઈ […]


