1. Home
  2. Tag "Salman Khan"

સુપર સ્ટાર સલમાન ખાને કાળીયાર શિકાર કેસ મામલે મહિનાના અંતમાં  કોર્ટમાં હાજર થવું પડશે

 સલમાન ખાને કાળીયાર શિકાર કેસ મામલે કોર્ટમાં હાજર થવું પડશે આ મહિનાની 28 તારીખે સલમાન ખાને હાજરી આપવી પડશે બિગબોસ મેકર્સની ચિંતા વધી બોલિવૂડનો સુપર સ્ટાર સલમાન ખાન ઘણા વર્ષોથી કાળીયાર શિકાર કેસમાં અટવાયેલો જોવા મળી રહ્યો છે, વર્ષોથી ચાલી આવતા આ કેસનું હજી કોઈ નિરાકરણ આવ્યું નથી, હાલ સલમાન ખાન બિગબોસ 14ની સિઝનમાં વ્યસ્ત […]

સલમાન ખાનનો શો બીગ બોસ એક મહિના માટે પોસ્ટપોન્ડ…. જાણો શું છે કારણ ?

બીગ બોસના ચાહકો માટે ખરાબ સમાચાર ભારે વરસાદના કારણે રીપેરીંગ કામમાં વિલંબ બીગ બોસ ઓક્ટોબરમાં થશે ટેલિકાસ્ટ મુંબઈ: રિયાલિટી શો બિગ બોસના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. બિગ બોસ 2020ના ટીઝર અને પ્રોમો જોતા જો તમે આશા રાખીને બેઠા છો કે તમે વહેલી તકે આ શોના મનોરંજનની મજા માણી શકશો, તો સમાચાર ધ્યાનથી વાંચો. […]

સલમાન- કેટરીનાની જોડી ફરી એકવાર ‘ટાઈગર’ સીરીઝમાં જોવા મળશે

ટાઈગર ફ્રેંચાઈઝના ત્રીજા પાર્ટમાં જોવા મળશે સલમાન- કેટરીના 27 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ અંગે થઇ શકે છે જાહેરાત અત્યાર સુધીની સૌથી મોંઘા બજેટ વાળી ફિલ્મ હશે બોલિવુડ એક્ટર સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરીના કૈફની સુપરહિટ જોડી ફરી એકવાર ‘ટાઈગર’ સીરિઝમાં જોવા મળશે. ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર જિંદા હૈ’ પછી હવે ટાઈગર ફ્રેંચાઈઝના ત્રીજા પાર્ટની તૈયારીઓ […]

કાળા હરણ શિકાર કેસઃ-જોધપુર કોર્ટમાં કેસની આગામી સુનાવણી 19 ડિસેમ્બરેે થશે

ફિલ્મ અભિનેતા સલમાન ખાનની કાળા હરણ શિકારના મામલામાં જોધપુર કોર્ટમાં આજ રોજ સુનાવણી શરુ થી ચૂકી છે, જો કે હજુ સુધી સલમાન ખાન કોર્ટમાં આવ્યા નથી,જણાવવામાં આવી રહ્યું છે કે,સલમાનના વકીલ હાલ કોર્ટમાં હાજર છે પરંતુ હાલતો દરેક લોકો સલમાન ખાનની કોર્ટમાં આવવાની આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે  આ પહેલા કાળા હરણનો શિકાર અને ગેરકાનુની […]

સલમાન ખાનને ધમકી: “ ભારતના કાયદાથી બચી શકે છે, પરંતુ બિશ્નોઈ સમાજે તને મોતની સજા ફરમાવી દીધી છે”

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી ગેરી શૂટર નામના યૂઝરે સોપૂ ગ્રુપ નામના ગ્રુપમાં નાખી ફેસબુક પોસ્ટ 27 સપ્ટેમ્બરે સલમાનને જોધપુર સેશન કોર્ટમાં થવાનું છે હાજર બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને 27 સપ્ટેમ્બરે ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, જોધપુરમાં રજૂ થવાનુ છે. સુનાવણીના પહેલા એક સોશયલ મીડિયા યૂઝરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગેરી શૂટર […]