1. Home
  2. Tag "rajeev kumar"

રાજીવ કુમારના આગોતરા જામીન પર કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો

કોલકાતાના પૂર્વ પોલિસ કમિશનર રાજીવ કુમારના આગોતરા જામીન અરજી પર કોર્ટે તેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. પશ્વિમ બંગાળની અલીપુર કોર્ટમાં રાજીવ કુમારે આગોતરા જામીન માટે અરજી કરી હતી. શારદા ચિટફંડ મામલે સીબીઆઇ રાજીવકુમારને તપાસમાં સામેલ થવા માટે અનેકવાર સમન્સ પાઠવી ચૂકી છે તેમ છત્તાં રાજીવ કુમાર સીબીઆઇ સમક્ષ રજૂ નથી થયા અને ભાગતા ફરી રહ્યા […]

શારદા કેસ: રાજીવ કુમારની શોધખોળ ચાલુ, CBIના 5 ઠેકાણા પર દરોડા

શારદા ચિટફંડ કેસમાં સીબીઆઇએ કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવ કુમારની તપાસ માટે તેના 5 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. રાજીવ કુમારની ટૂંક સમયમાં ધરપકડ થઇ શકે છે. એક ટીમ લોકેશન માટે રવાના થઇ તો બીજી ટીમ રાજીવ કુમારના કોલકાતા સ્થિત 34, પાર્ક સ્ટ્રીટ નિવાસ પર છે. 5 ઠેકાણાઓ પર દરોડા પડાયા છે. એજન્સીના મુખ્ય કાર્યાલય દિલ્હીથી […]

70 વર્ષમાં અભૂતપૂર્વ જોખમની સ્થિતિમાં છે નાણાંકીય પ્રણાલી : નીતિ પંચના ઉપાધ્યક્ષ

નવી દિલ્હી : આર્થિક વિશ્લેષકો અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય વિશેષજ્ઞોનું માનીએ તો દુનિયા પર ફરી એકવાર આર્થિક મંદીનો ઓછાયો મંડરાય રહ્યો છે. આના સંદર્ભે આગાહ કરતા નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ શુક્રવારે ક્હ્યુ છે કે ભારતે ગત 70 વર્ષમાં આવી અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કર્યો નથી. આખી નાણાંકીય પ્રણાલી જોખમમાં છે અને કોઈ કોઈના પર ભરોસો […]

પૂર્વ કમિશ્નર રાજીવ કુમારના CBI સમક્ષ રજૂ થવાના નિર્દેશોને કોલકાતા હાઇકોર્ટે કર્યા રદ, કહ્યું- પાસપોર્ટ જમા કરાવો, તપાસમાં સહયોગ કરો

કોલકાતા હાઇકોર્ટે ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની એ અરજીને સ્વીકારી લીધી છે જેમાં તેમણે સીબીઆઇ સમક્ષ રજૂ થવાના નિર્દેશોને રદ કરવાની માંગ કરી હતી. જોકે હાઇકોર્ટે શરત મૂકી છે કે આ માટે રાજીવકુમારે તેમનો પાસપોર્ટ જમા કરાવી દેવો પડશે અને સીબીઆઇ સાથે તપાસમાં સહયોગ આપવો પડશે. કોર્ટે કહ્યું કે રાજીવ કુમારની અટેન્ડન્સ લેવા માટે સીબીઆઇએ […]

શારદા ચિટફંડ કૌભાંડ મામલે પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારને સોમવાર સુધીમાં સીબીઆઇ સામે હાજર થવા નોટિસ

સીબીઆઇએ કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારને સોમવાર સુધી હાજર થવા માટે નોટિસ જાહેર કરી. રવિવારે સાંજે સીબીઆઇની એક ટીમ કોલકાતા સ્થિત કુમારના ઘરે પહોંચી. ડેપ્યુટી પોલીસ કમિશ્નરના ઘરે પણ ટીમ ગઈ. રાજીવકુમાર વિરુદ્ધ સીબીઆઇએ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યુ કે તમામ એરપોર્ટ્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સીબીઆઇને શંકા છે કે કુમાર […]

કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારે ધરપકડથી બચવા ખખડાવ્યા SCના બારણા, માંગી એક અઠવાડિયાની રાહત

ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ધરપકડ પર 7 દિવસ માટે સ્ટે વધારવાની માંગ કરી છે. હકીકતમાં પશ્ચિમ બંગાળમાં વકીલોની હડતાલના કારણે રાજીવકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે. કોર્ટે રાજીવકુમારના વકીલને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ પાસે જવા માટે કહ્યું છે, જેથી અરજી […]