લડાખમાં રાજનાથ સિંહએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન-“કાશ્મીર ક્યારે તમારુ હતુ કે, રડી રહ્યા છો”
ગુરુવારના રોજ લડાખ પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લીધુ હતુ,,કિસાન-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન કર્યા પછી રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે “હું પાકિસ્તાનને પૂછવા માંગુ છે કે,કાશ્મીર ક્યારે તમારુ હતુ? કે તેને લઈને તમે રડી રહ્યા છો, પાકીસ્તાન બન્યુ તેના વજુદનું અમે સમ્માન કરીયે છીએ, પરંતુ કાશ્મીર પર પાકિસ્તાનનો કોઈ […]