ડુંગળીના કારણે લોકોની આંખોમાં આંસુ-100 રુપિયે કિલો થયા ડુંગળીના ભાવ
ફરી ડુંગળીના ભાવ સાતમા આસમાને પહોંચતા લોકોમાં ચિંતા વ્યાપી છે,દિલ્હીના ખુદરા માર્કેટમાં ડુંગળીની કિંમત 100 રુપિયે પ્રતિ કિલો સુઘી પહોચી છે, સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા ડુંગળીની આયાત કરવાની તૈયારીઓ શરુ કરી છે.ત્યારે વેપારોનું કહેવું છે કે ડુંગળીના ભાવ હજુ 120ને આંબી શકે છે,આ બાબતે કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું કે […]