હોળી બાદ કેન્દ્રિય કર્મચારીઓ-પેન્શનધારકોને સરકારની ગિફ્ટ! પગારમાં કરાયો 4 ટકાનો વધારો
કેન્દ્ર સરકારે હોળી બાદ કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ગિફ્ટ આપી છે. કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આપને જણાવી દઇએ કે […]