1. Home
  2. Tag "Kalyan Singh"

બાબરી મસ્જિદ વિધ્વંસ: કલ્યાણ સિંહને રાહત, 2 લાખના બોન્ડ પર મળ્યા જામીન

બાબરી વિધ્વંસ કેસમાં કલ્યાણ સિંહ થયા હાજર અદાલતે 2 લાખના બોન્ડ પર આપ્યા જામીન અડવાણી-મુરલી મનોહર, ઉમા ભારતી પણ આરોપી બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ બીજેપી નેતા કલ્યાણ સિંહ લખનૌની વિશેષ અદાલતમાં હાજર થયા હતા. અદાલતે કલ્યાણ સિંહને 2 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. કલ્યાણ સિંહ વિરુદ્વ આ મામલામાં […]