1. Home
  2. Tag "gujarat"

વિદેશી પરિબળોના ઈશારે તાલીમબદ્ધ મુસ્લિમ યુવાનો લવજેહાદનું ષડયંત્ર ચલાવે છેઃ ભાજપના નેતાનો ઘટસ્ફોટ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે કાયદો બનાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ લવજેહાદના બનાવવો અટકાવવા માટે કાયદો બનાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ગુજરાતમાં કાયદો બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરાવાનું જણાવ્યું હતું. તેમજ હિન્દુ છોકરીઓને કેવી રીતે સકંજામાં લેવી એ માટે લવજેહાદની તાલીમ આપવામાં આવતી હોવાનો […]

ગ્લોબલ વોર્મિંગની અસર, ગુજરાતમાં ચોમાસાની પેર્ટન બદલાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યના કેટલાક તાલુકાઓમાં હજુ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે. ચોમાસાની પટર્ન બદલાઈ હોય તેમ વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. કચ્છમાં 200 ટકા અને સૌરાષ્ટ્રમાં 125 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યાંરે ડાંગમાં એવરેજ 2335 મીમી વરસાદની […]

નર્મદા ડેમમાં 2.24 લાખ ક્યુસેક પાણીની આવક, જળસપાટી 126.89 મીટર પહોંચી

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં હાલ લગભગ 2.24 લાખ ક્યુકેસ પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટીમાં પણ વધારો થયો છે અને ડેમની જળસપાટી 126.89 મીટરે પહોંચી છે. પ્રાપ્ત માહિતી […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : 1009 પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 1100થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. જો કે, 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ પોઝિટિવ કેસ શોધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code