1. Home
  2. Tag "Ayodhya case supreme court"

અયોધ્યા મામલો: મસ્જિદના અવશેષો અમને સોંપવામાં આવે, બાબરી મસ્જિદ એક્શન કમિટીની SCમાં માગણી

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદ એક્શન સમિતિએ માંગ કરી છે કે મસ્જિદના અવશેષો સમિતિને સોંપવામાં આવે. બાબરી એક્શન સમિતિ સાથે સંકળાયેલા સૂત્રોનુસાર બાબરી મસ્જિદનો ભાગ હજુ ત્યાં હાજર છે. બાબરી મસ્જિદ એક્શન કમિટી સાથે જોડાયેલા સૂત્રોનુસાર અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન મસ્જિદોના અવશેષોનું શું કામ હશે તે અંગે ક્યારેય ઉલ્લેખ કરાયો નથી. હવે જ્યારે અવશેષ હટાવવામાં […]

અયોધ્યા ચુકાદો: ગૃહ મંત્રાલયે રાજ્યોને જારી કરી એડવાઇઝરી, 4000 સુરક્ષાકર્મીઓ યુપી માટે રવાના

અયોધ્યા મામલે ચુકાદાની સંભાવના પર ગૃહ મંત્રાલયે એડવાઇઝરી રજૂ કરી દરેક રાજ્યોમાં અપ્રિય ઘટનાઓને ટાળવા સુરક્ષાકર્મીઓ નિયુક્ત કરાશે ગૃહ મંત્રાલયે ઉત્તરપ્રદેશ માટે 4000 જવાનો રવાના કર્યા અયોધ્યા મામલે ચુકાદાની જલ્દી સંભાવનાઓને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરેક રાજ્યો માટે એડવાઇઝરી જારી કરી છે. ગૃહ મંત્રાલયે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા દરેક રાજ્યોને એલર્ટ રહેવા […]

અયોધ્યા કેસ: આજે મહત્વપૂર્ણ પાસાંઓ પર ચર્ચા વિચારણા કરશે બંધારણીય પીઠ, 3 દિવસ મોલ્ડિંગ ઑફ રિલીફ

અયોધ્યાની વિવાદિત ભૂમિને લઇને સુપ્રીમ કોર્ટમાં 6 ઑગસ્ટથી ચાલી રહેલી સુનાવણી બુધવારે પૂર્ણ થઇ ચૂકી છે. હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ ગુરુવારે ફરીથી એકત્રિત થશે. સૂત્રોનુસાર પાંચ ન્યાયાધીશોની ટીમ ગુરુવારે ચેમ્બરમમાં બેઠક કરશે. આ બેઠકમાં સુપ્રીમ કોર્ટ મધ્યસ્થ્તા પેનલની રિપોર્ટને લઇને ચર્ચા વિચારણા કરશે. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટ સુન્ની વકફ બોર્ડના દાવાને પરત લેવા પર […]

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે વકીલોને કહ્યું – 17 ઑક્ટોબર સુધી દલીલો પૂર્ણ કરો

રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં નવો વળાંક વકીલોને તેની દલીલ 17 ઑક્ટોબર સુધી પૂર્ણ કરવી પડશે પાંચ ન્યાયાધીશોની પીઠ કરી રહી છે આ મામલે સુનાવણી રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 17 ઑક્ટોબર સુધી દલીલ ચાલુ રાખવામાં આવે. અગાઉ 18 ઑક્ટોબર સુધીની સમયમર્યાદા હતી. શુક્રવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ મામલાની […]

અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષનો યૂ-ટર્ન, કહ્યું –સુન્ની વકફ બોર્ડ રામ ચબૂતરાને શ્રીરામનું જન્મસ્થાન નથી માનતું

અયોધ્યા વિવાદની સુનાવણીના 31માં દિવસે મુસ્લિમ પક્ષની પલટી રામ ચબૂતરાને સુન્ની વકફ બોર્ડ શ્રીરામનું જન્મસ્થાન નથી માનતી જજની ટિપ્પણી વિરુદ્વ અમે નથી જઇ રહ્યા – જફરયાબ ગિલાની અયોધ્યા વિવાદની સુનાવણીના 31માં દિવસે સુન્ની વકફ બોર્ડ તરફથી જફરયાબ ગિલાનીએ સ્પષ્ટતા કરી હતી કે સુન્ની વકફ બોર્ડ રામ ચબૂતરાને શ્રીરામનું જન્મસ્થાન નથી માનતી. અમારું કહેવું છે કે […]

અયોધ્યા કેસ – 18 ઑક્ટોબર સુધી દલીલ પૂર્ણ કરો, નિર્ણય લખવામાં અમારે 4 સપ્તાહનો સમય જોઇશે – CJI

સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે અયોધ્યા કેસની 26માં દિવસની સુનાવણીમાં ચીફ જસ્ટિસના નિર્દેશોની પૃષ્ઠભૂમિમાં દરેક પક્ષોએ કેસના સંબંધમાં પોતાની દલીલોની સમયસીમા દર્શાવી હતી. વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે મુસ્લિ પક્ષકારોને વર્તમાન અને આગામી પૂરો સપ્તાહ પોતાની દલીલ પૂર્ણ કરવામાં લાગશે. હિન્દુ પક્ષકારોએ કહ્યું કે તેની દલીલની પ્રતિક્રિયામાં અમારે 2 દિવસ લાગશે. ધવને કહ્યું કે ત્યારબાદ […]

અયોધ્યા કેસ: SC એ પૂછ્યું – શું ગંગાની જેમ રામજન્મભૂમિ પણ વ્યક્તિ છે?

અયોધ્યા વિવાદ મામલે દૈનિક સુનાવણીનો આજે ત્રીજો દિવસ છે. પહેલા અને બીજા દિવસે નિર્મોહી અખાડા અને રામલલા પક્ષના વકીલો એ તેની દલીલ રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન ચર્ચાનો માહોલ ગરમાયો હતો. અદાલતમાં આજની સુનાવણી શરૂ થઇ ચૂકી છે અને રામલલાની વકીલો દલીલ રજૂ કરી રહ્યા છે. સુનાવણીની અપડેટ્સ રામલલા તરફથી હાજર રહેલા વકીલ કે.પરાસરણ એ […]