કોંગ્રેસ છોડ્યા બાદ અશોક તંવર બોલ્યા – રાહુલ ગાંધીના વફાદારોને પાર્ટીએ કિનારે કર્યા
હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટી છોડી 21 ઑક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામુ આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસના નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું. તેમણે […]