1. Home
  2. Political

Political

ભારતની મજબૂત વિદેશનીતિથી પરાસ્ત પાકિસ્તાન, મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનથી ફેરવી નજર

અમદાવાદ:  પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારત વિરુદ્ધ અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે પણ જ્યારથી જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને નાબૂદ કરવામાં આવ્યો છે ત્યારથી પાકિસ્તાન ભારતને લઈને વધારે આક્રમક બન્યું છે. ભારત સરકારની સફળ વિદેશનીતિને કારણે આ નિર્ણયને દુનિયાના અનેક દેશોએ આવકાર્યોં છે તો બીજી તરફ ભારતની વિદેશનીતિ સામે પડોશી પાકિસ્તાન પાણી ભરતું થયું છે. કાશ્મીરને લઈને પાકિસ્તાને […]

ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી સમિતિએ રોહિત શર્મા સહિત 4 ખેલાડીઓની કરી ભલામણ

રોહિત શર્મા સહિત ચાર ખેલાડીઓને મળશે ખેલ રત્ન એવોર્ડ પસંદગી સમિતિ દ્વારા ચાર ખેલાડીઓની પસંદગી 29 ઓગસ્ટ ખેલ દિવસ નિમિતે ખેલાડીઓને એવોર્ડ પ્રદાન કરાશે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ખેલ રત્ન અને અન્ય રમતગમતના એવોર્ડ પ્રદાન કરશે રાજીવ ગાંધી ખેલ રત્ન માટે એવોર્ડ પસંદગી સમિતિ દ્વારા ક્રિકેટર રોહિત શર્મા અને કુસ્તીબાજ વિનેશ ફોગાટ સહિત ચાર ખેલાડીઓની […]

Boosting Peace Deal: Israeli President invites Abu Dhabi Crown Prince to visit Jerusalem

New Delhi: After last week’s historic agreement between Israel and the United Arab Emirates (UAE) to normalize ties, Israel’s President Reuven Rivlin has invited Abu Dhabi Crown Prince Sheikh Mohammed bin Zayed Al Nahyan to visit Jerusalem. In an official invitation letter on Monday, Rivlin wrote, he hopes that the peace deal, announced on August 13 […]

વિજય રૂપાણીનો પોલીસને ખુલ્લો સહકાર, કાયદા વ્યવસ્થાના પાલન માટે રાજ્ય સરકાર તેમની સાથે

અમદાવાદ: ગુજરાતમાં પોલીસની તાકાત વધે અને અસામાજીક તત્વોનો આતંક ઓછો થાય તે માટે રૂપાણી સરકારે પોલીસને ખુલ્લો સહકાર જાહેર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને  સ્પષ્ટપણે જણાવ્યું  કે પ્રજાહિતના  કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને  રોકશે નહિ, અને આ માટે પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે. દિવસે ને દિવસે વિકાસની […]

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મળશે બેઠક, આગળની રણનીતિને લઈને થશે વિસ્તૃત ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની પ્રથમ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં ભાજપ સાશિત નગરપાલિકાના પ્રમુખો-ઉપપ્રમુખોને લઈને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં પાર્ટીની આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code