અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાતનો આજે બીજો દિવસ: થોડી જ વારમાં કાર્યકર્તાઓને કરશે સંબોધિત
આજે શાહનો બંગાળ પ્રવાસનો બીજો દિવસ અમિત શાહે કરી કાળી માં ની પૂજા કાર્યકર્તા સંવાદમાં ભાગ લેવા માટે કોલકાતા પહોંચ્યા થોડી જ વારમાં કાર્યકર્તાઓને કરશે સંબોધિત કોલકતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાતનો આજે બીજો દિવસ છે. શુક્રવારે સવારે અમિત શાહે દક્ષિણેશ્વર કાળી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. હવે તે કાર્યકર્તા સંવાદમાં ભાગ લેવા […]


