બેંકોનું ખાનગીકરણ ન કરવા બાબતે પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારનો વડાપ્રધાન મોદીને પત્ર
શરદ પવારે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો સહકારી બેંકોનું ખાનગી કરણ અટકાવવા જણાવ્યું ખાનગી કરણ રોકવાની શરદ પવારની વિનંતી બેંકો મજુર વર્ગ અને ગ્રામીણ લોકોની મદદ કરે છે દેશમાં અનેક ક્ષેત્રમાં હાલ ખાનગીકરણ થવા જઈ રહ્યું છે, જેમાં છેલ્લા ઘણા દિવસોથી બેંકોને મર્જ કરવાની વાત અને તેનું ખાનગીકરણ કરવાની વાત વાયુવેગ પ્રસરી રહી છે,આ પહેલા પણ […]