1. Home
  2. Tag "priyanka gandhi"

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ, પ્રિયંકા ગાંધીને સોંપાઈ મહત્વની જવાબદારી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશની વિધાનસભાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રભારી અને મહાસચિવોની પણ નિમણુંક […]

પ્રિયંકા ગાંઘીએ કર્યો સવાલ – ‘માલવીયજીના આંગણામાં શાખાનું શું કામ છે’……

પ્રિયંકા ગાંઘીએ ટ્વિટર પર કર્યો સવાલ માલવીયજીના આંગણામાં શાખાનું શું કામ છે…… RSSનો ઝંડો હટાવતા બીએચયૂ અધિકારી પદ છોડવા મજબુર બન્યો પ્રિયંકા ગાંઘીએ આરએસએસ પર સાઘ્યુ નિશાન બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયના મિર્ઝાપુર આવેલા એક રમત ગમતના મેદાનમાંથી આરએસએસનો ઝંડો હટાવવાની બાબતે એક અધિકારીને પોતાનું પદ છોડવા માટે મજબુર કરવામાં આવ્યો,ત્યારે આ સમાચારને લઈને પ્રિયંકા ગાંઘીએ […]

મોદી સરકારે ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવી, ગૃહ મંત્રાલયે કરી સમીક્ષા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોનિયા, રાહુલ અને પ્રિયંકાની SPG સુરક્ષા હટાવી હવે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને Z+CPPF ની સુરક્ષા અપાશે અગાઉ પૂર્વ પીએમ મનમોહન સિંહની પણ SPG સુરક્ષા હટાવાઇ હતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સુરક્ષાની સમીક્ષા કરતા SPG સિક્યોરિટી હટાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ […]

ઉત્તરપ્રદેશની સરકારનું ગુનેગારોને પ્રોટેક્શન, રેપ પીડિતાને ધમકી અપાઇ રહી છે : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીના ભાજપ સરકાર પર આકરા પ્રહારો રેપ પીડિતાના અવાજને ડામવાના પ્રયાસો – પ્રિયંકા ઉત્તરપ્રદેશની સરકાર ગભરાયેલી છે – પ્રિયંકા ગાંધી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ ખંડણી માંગવાના મામલે ધરપકડ કરાયેલી શાહજહાંપુરની વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા […]

“યાદ રાખજો જનતા પાસે નોકરીઓ છીનવવાનો આંકડો છે”- પ્રિયંકા ગાંઘીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

દેશભરમાં મંદીએ જોર પકડ્યું છે તો વિરોધ પક્ષ આ વાતને લઈને મોદી સરકારના મંત્રીઓને સંભળાવવામાં પાછળ નથી અને  મંદીના માર પર મોદી સરકાર પર નિશાન સાધી રહી છે, આ સમગ્ર મંદીની બબાલ વચ્ચે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારના હાલના બયાનને લઈને કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે સવાલ કર્યો છે કે, ‘છેલ્લા […]

BJP 100 દિવસનો જશ્ન મનાવે છે પ્રિયંકાએ કહ્યુંઃ’જશ્ન મનાવવાને બદલે દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ’

તાજેતરમાં દેશ આર્થિક મંદીની ઝપેટમાં છે,દરેક ક્ષેત્રમાં કર્મચારીઓની છટણી થઈ રહી છે તો કેટલાક લોકો બેરોજગાર બન્યા છે તો બીજી બાજુ કેટલાક કંપનીના પ્લાન્ટ પણ બંધ થવાને આરે છે તો તેની સામે માદી સરકરાર મંદીને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ છે,ત્યારે તાજેતરમાં મોદી સરકારના બીજા કાર્યલયના 100 દિવસ પુરા થયા છે. મંબઈમાં આજે મોદીજીએ જનતાને સંબોધન […]

GDP પડી ભાગંતા પ્રિયંકાનું નિવેદનઃ‘અચ્છે દીન’ નું ભોંપુ વગાડનાર સરકારે અર્થવ્યવ્સ્થાને કર્યું પંચર

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અર્થવ્યવ્સ્થાનો મુદ્દો ઉઠાવતા માદી સરકાર પર પ્રહાર કર્યો છે,પ્રિંયકાએ કહ્યું કે GDP વિકાસ દરથી સાફ  જોય શકાય છે કે સારા દિવસનું ભોપૂં વગાડનારી બીજેપી સરકારે રેથવ્યવ્સ્થાના હાલતમાં પંચર કરી નાખ્યું છે, GDPમાં કોઈ ગ્રોથ નથી કે રુપિયાની મજબુતી પણ નથી,રોજગાર ગાયબ છે,હવે તો સાફ શબ્દોમાં જણાવો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરનાર કોણ […]

પ્રિયંકા ગાંધીના ધરણાં સામે સરકાર ઝુકી, 24 કલાકની લડત બાદ સોનભદ્રના પીડિતોને મળી

સોનભદ્ર નરસંહારના પીડિતોના પરિવારને મળવા માટે 24 કલાકથી ધરણાં પર બેઠેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સામે ઉત્તરપ્રદેશની સરકાર ઝુકી છે. પ્રિયંકા ગાંધીને અંતે પીડિત પરિવારો સાથે મળવાની અનુમતિ અપાઇ છે. રાજ્ય સરકારે પીડિત પરિવારની કેટલીક મહિલાઓ સાથે તેની મુલાકાત કરાવી હતી. મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધી એ પીડિત ગોંડ પરિવારની મહિલાઓની આપવીતી સાંભળી હતી અને અનેકવાર […]

મિર્ઝાપુરમાં સોનભદ્ર હત્યાકાંડના પીડિત પરિવારોને મળતા પ્રિયંકા ગાંધી રડી પડ્યા

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ ઘટનાનો ભોગ બનેલા પીડિતોને મળવા માટે જનાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પ્રશાસને સોનભદ્ર જવાની મંજૂરી નથી આપી, તેઓ મિર્ઝાપુર સ્થિત ચુનાર ગેસ્ટ હાઉસમાં જ રોકાઇ છે, જ્યાં પીડિત પરિવારોએ આવીને તેની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધી પરિવારોને ભેટીને રડી પડ્યા હતા. […]