1. Home
  2. Tag "muslim"

ગુજરાત યુનિવર્સિટીમાંથી સલમા કુરેશીએ સંસ્કૃત વિષય પસંદ કરી મેળવી Ph.Dની ડિગ્રી

અમદાવાદઃ ગુજરાતમાં મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષય ઉપર Ph.D. કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ સલમા કુરેશી નામની વિદ્યાર્થિનીને Ph.D.ની પદવી એનાયત કરી. યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાંથી વિદ્યાર્થિનીએ पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम् વિષય ઉપર Ph.D. સંપન્ન કર્યું. સલમા કુરેશીએ સંસ્કૃત વિષયમાં Ph.D કરીને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું. તેમજ આ વિદ્યાર્થિનીએ યુવા પેઢીને સંસ્કૃતમાં રૂચિ વધે તે દિશામાં નવી […]

કેરળમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ કરી મંદિરની સફાઈ

કેરળમાં કોમવાદી સૌહાર્દનું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નૂરમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ અમ્મકોટમ મહાદેવ મંદિરની સફાઈ કરી છે. પૂરની ઝપટમાં શ્રીકંદપુરમનું આ મંદિર આવી ગયું હતું અને બે દિવસથી મંદિરમાં પાણી ભરાયેલું હતું. રવિવારે મંદિરમાંથી પૂરનું પાણી હટતા ચારે તરફ કાદવ-કીચડ ફેલાયેલો હતો. તેના પછી મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ મંદિરનું સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. […]

સેન્સસના રાજ્યવાર આંકડાના આધારે લઘુમતી સમુદાય ઘોષિત કરવાની સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલની એક અરજીમાં મદદ માંગી છે. નેશનલ ડેટાના સ્થાને સ્ટેટ વાઈસ વસ્તીગણતરીના આંકડાના આધારે લઘુમતી સમુદાયની ઘોષણા કરવાની માગણીને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મામલે સુપ્રીમ કોર્ટે અટોર્ની જનરલની મદદની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને જસ્ટિસ દીપક ગુપ્તા […]

યુપીના મુરાદાબાદમાં દલિતોના વાળ કાપવાનો ઈન્કાર કરનાર 3 મુસ્લિમ હજામો પર FIR

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ભોજપુરમાં દલિતોએ પોલીસ ફરિયાદ કરી છે કે મુસ્લિમોના સલમાની સમુદાય કે જેને પહેલા હજામ તરીકે ઓળખવામાં આવતા હતા, તેમણે દલિતોના વાળ કાપવાનો અને દાઢી કરવાનો ઈન્કાર કર્યો છે. આ મામલામાં પીપલસાના ગામના ત્રણ મુસ્લિમ હજામો વિરુદ્ધ રવિવારે 14મી જુલાઈએ એસસી-એસટી એટ હેઠળ નામજદ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે […]

Is the global ocean of Islam shrinking?

Virendra Pandit Nearly 30 years ago—November 20, 1979—Islam was rocked by its worst crisis in centuries when a heavily-armed ultra-Islamic group of militants rained terror on the pilgrims in the Grand Mosque in Mecca to, what they claimed, restore sanctity of Islam. Panicked, the Saudi security forces, with assistance from France, flushed these terrorists out […]

નીચતાની હદ: 4 બીબીઓ વાળા સસરાનું કારનામું, પુત્રવધૂ પર કર્યો બળાત્કાર!

આઝમગઢ : યુપીના આઝમગઢમાં એક બેહદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલામાં ધૃણાસ્પદ બાબત એ છે કે એક પુત્રવધૂ પર ચાર પત્નીઓવાળા એક સસરાએ બળાત્કાર કર્યો છે. આ મામલે પીડિત પુત્રવધૂ દ્વારા સસરા સામે બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે. ચાર-ચાર બીબીઓ છતાં પણ સસરાએ તેની પુત્રવધૂ પર હેવાનિયત દેખાડીને તેને પોતાની વાસનાનો શિકાર બનાવી […]

હવે 2.18% મુસ્લિમ ધરાવતા હિમાચલમાં જાહેરસ્થાન પર નમાજ, હિંદુ સંગઠનોએ વિરોધમાં કરી હનુમાનચાલીસા

શિમલા : હિમાચલ પ્રદેશના ઉનામાં નગરપંચાયતની સરકારી જમીન પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ પઢવાને લઈને વિવાદ પેદા થઈ ગયો છે. શુક્રવારે વિભિન્ન હિંદુ સંગઠનોના લોકોએ સ્થાનિક લોકની સાથે મળીને જે સરકારી જમીન પર નમાજ પઢવામાં આવી હતી, ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તો બીજી તરફ પોલીસ અને સ્થાનિક નેતાઓ દ્વારા મુસ્લિમ સમુદાયને વિવાદીત […]

ધર્મઝનૂન: યુપીમાં ગીતા-રામાયણનું પઠન કરનારા મુસ્લિમ યુવકની મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા પિટાઈ

અલીગઢ: યુપીના અલીગઢના મહફૂજનગરમાં ગુરુવારે કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ એક મુસ્લિમ યુવકને એટલા માટે માર માર્યો છે, કારણ કે તે ગીતા અને રામાયણ વાંચતો હતો. આરોપી અહીં જ અટક્યા નહીં, તેમણે પીડિત વ્યક્તિ પાસાથે ધર્મગ્રંથ છીનવી લીધા અને તેના હારમોનિયમને તોડી નાખ્યું હતું. મુસ્લિમ યુવકની ફરિયાદ પર મુસ્લિમ કટ્ટરવાદીઓની ગુંડાગીરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. […]