શિવ કા દાસ કભીના ઉદાસ, શ્રાવણે શિવ દર્શન, રાજકોટના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
રામનાથ મહાદેવ મંદિરે શિવભકતોનો જમાવડો તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા માસ્ક વગર ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે નહીં રાજકોટ: શ્રાવણ સુદ એકમ એટલે કે શિવજીનો પ્રિય અને પવિત્ર એવો શ્રાવણ માસ. શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે સમગ્ર ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અને ચારે બાજુ અનેક નાના – મોટા […]