1. Home
  2. Tag "bollywood"

‘કહો ના પ્યાર હે’ અને ‘ગદર’ જેવી સુપરહિટ ફિલ્મ બાદ બોલિવૂડમાં ખૂબ ઓછી જોવા મળેલી એભિનેત્રી અમિષા પટેલનો આજે 45મો જન્મદિવસ

અમિષા પટેલનો આજે 45મો બર્થડે કહોના પ્યાર હે  અને ગદર જેવી સુપરહિટ ફિલ્મમાં કર્યું છે કામ અમિષા પટેલનું બોલિવૂડની એક એવી અભિનેત્રી કે જેણે સુપર ડૂપર હિટ ફિલ્મ “કહોના પ્યાર હે” થી વર્ષ 2001 માં  બોલિવૂ[માં એન્ટ્રી કરી હતી, આજ રોજ અમિષા તેનો 45 મો જન્મદિવસ મનાવી રહી છે. અમિષા નો જન્મ 9 જૂન 1976 […]

અંતે સુશાંત કેસનો કોયડો ઉકેલાયો: એઇમ્સની ડૉક્ટર પેનલનો ખુલાસો, અભિનેતાએ આત્મહત્યા કરી હતી

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુનો કોયડો અંતે ઉકેલાયો અભિનેતાની હત્યા નથી થઇ, અભિનેતાએ આત્મહત્યા કરી છે: એઇમ્સ પેનલ સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ AIIMSની ટીમનો નિષ્કર્ષ નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં છેલ્લા ઘણા દિવસોથી અભિનેતાની હત્યા થઇ હતી કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી તે કોયડો વધુ જટિલ બન્યો હતો. […]

વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર બીગ બીએ શેર કર્યો આ ખાસ ફોટો….

અમિતાભ બચ્ચને વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર પોતાનો ફોટો શેર કર્યો બીગ બી એ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ તેઓ ઘણા કેમેરાથી ઘેરાયેલા નજરે પડી રહ્યા છે બોલીવુડના બાદશાહ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો માટે કંઈક ને કંઈક મનોરંજન શેર કરતા રહે છે. તો સાથે જ તેમણે પોતાના બ્લોગમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ પણ કર્યો […]

લો બોલો! હવે ગેંગસ્ટર વિકાસ દુબેના જીવન પર બનશે વેબ સિરીઝ

આ વેબ સીરીઝ હંસલ મહેતા કરશે ડાયરેકટ હંસલ મહેતા ટ્વીટ કરીને આપી આ વિષેની માહિતી આ વેબ સિરીઝને જવાબદારી સાથે બનાવીશું – હંસલ મહેતા આજ કાલ ઓનલાઈન વેબ સિરિઝનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે વાતથી તો સૌ કોઈ જાણકાર છે. કોઈ પણ સ્ટોરીને લઈને ધડાધડ વેબ સિરિઝ ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી રહી છે અને હવે […]