1. Home
  2. Tag "Ban"

કોરોનાના કેસ ઘટતા ઔદ્યોગિક ઓક્સિજન પરનો પ્રતિબંધ દુર કરવા એકમોની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનાકેસ વધતા ઓક્સિજનની મોટાપાયે જરૂરિયાત ઊભી થઈ હતી.આથી ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે 12 એપ્રિલથી તમામ ઔદ્યોગિક એકમો માટે ઓક્સિજન સપ્લાય બંધ કરી 100 ટકા સપ્લાય હોસ્પિટલો માટે ફાળવવાનો આદેશ આપ્યો હતો. હાલમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતા ઓક્સિજનની માગ પણ ઘટી ગઈ છે. તેમ છતાં સરકારે હજુ સુધી ઔદ્યોગિક એકમોને અપાતા […]

મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધની શિવસેનાની માંગણી

મુંબઈઃ દેશમાં મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકરો ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી શિવસેનાએ કેન્દ્ર સરકાર પાસે કરી છે. મસ્જિદોમાં લગાવેલા લાઉડ સ્પીકરને કારણે વધારે અવાજ પ્રદુષણ ફેલાતું હોવાથી મસ્જિદોમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતો વટહુકમ લાવવાની માંગણી શિવસેનાએ પોતાના મુખપત્ર સામના મારફતે કરી છે. શિવસેનાએ જણાવ્યું હતું કે, મસ્જિદોમાં લાગેલા સ્પીકરના કારણે જ ધ્વનિ પ્રદુષણ વધારે […]

મહારાષ્ટ્ર સરકારનું સરાહનીય પગલું, છૂટ્ટક સિગરેટ-બિડીના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ, આવું કરનાર પ્રથમ રાજ્ય બન્યું

મહારાષ્ટ્રમાં સિગરેટ-તમ્બાકુના બંધાણી માટે મોટા સમાચાર મહારાષ્ટ્રમાં ખુલ્લી સિગરેટ-બિડીના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ આ પ્રકારનો પ્રતિબંધ લગાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું મહારાષ્ટ્રમાં વ્યસનના બંધાણી માટે ખરાબ સમાચાર છે. મહારાષ્ટ્ર ખુલ્લી સિગરેટ બીડીના વેચાણ પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે. આ અંગે ગુરુવારે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં […]

ભારત સરકારની ચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક, PUBG સહિત 118 ચાઇનીઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

ભારત અને ચીન વચ્ચે સરહદ પર સતત વધતો તણાવ ભારત સરકારે ફરી એકવાર ચીન પર કરી ડિજીટલ સ્ટ્રાઇક સરકારે પબજી સહિત 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક કરી છે. કેન્દ્ર સરકારે લોકપ્રિય પબજી ગેમ્સ સહિત 118 ચાઇનીઝ મોબાઇલ […]

પ્રતિબંધિત 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સને ભારત સરકારે આપી ચેતવણી

દિલ્હીઃ ચીનના જવાનોએ કરેલા હુમલામાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં હતા. તેમજ સીમા વિવાદ વકર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટીકટોક સહિત 59 જેટલી ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારે હવે ભારત સરકારે આ કંપનીઓને પ્રતિબંધના આદેશનું પાલન કરવા અને પાલન નહીં કરવામાં આવે તો આકરી કાર્યવાહી કરવાની ચેતવણી […]

હનીટ્રેપ કાંડના પર્દાફાશ બાદ નેવીનો નિર્ણય, જવાનો નહીં વાપરી શકે ફેસબુક અને સ્માર્ટફોન

ઇન્ડિયન નેવીમાં હનીટ્રેપ કાંડના પર્દાફાશ બાદ નેવીનો નિર્ણય હવે જવાનો ફેસબુક તેમજ સ્માર્ટફોનનો યાર્ડ પર નહીં કરી શકે ઉપયોગ ઓપરેશન ડોલ્ફિન્સ નોઝથી જાસૂસી રેકેટનો પર્દાફાશ કરાયો હતો દેશમાં હનીટ્રેપ કાંડમાં નેવીના જ 7 જવાન ઝડપાયા બાદ નૌસેનાએ એક મોટો નિર્ણય લીધો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નૌસેનાએ આ નિર્ણય લીધો છે. નિયમ અનુસાર હવે નૌસેનાના જવાનો […]

આજથી પર્યટકો ફરીથી જમ્મૂ કાશ્મીરનો પ્રવાસ કરી શકશે, બે મહિનાથી લાગેલો પ્રતિબંધ હટાવાયો

કાશ્મીરમાં બે મહિનાથી લાગેલા પર્યટકો પરના પ્રતિબંધ હટાવાયા હવે પર્યટકો ફરીથી કાશ્મીરના પ્રવાસ પર જઇ શકશે રાજ્યપાલ સત્યપાલ મલિકે પ્રતિબંધ હટાવવાની કરી જાહેરાત પર્યટક આજથી ધરતી પરના સ્વર્ગ સમાન જમ્મૂ કાશ્મીરમાં ફરવા માટે જઇ શકશે. બે મહિના પહેલા આતંકી ખતરાને ધ્યાનમાં રાખતા પર્યટકો માટે જમ્મૂ કાશ્મીર પ્રવેશ પર રોક લગાવાઇ હતી. રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે […]

પાકિસ્તાનમાં પરફૉર્મ કરવા બદલ મીકા સિંહ પર AICWAએ બેન લાગાવ્યો

બોલિવૂડ સિંગર મીકા સિંહ હમેશા  તેના કોઈને કોઈ કારનામાને લઈને અખબારોમાં અને મિડિયામાં છવાયેલો રહે છે ત્યારે ફરી એક વાર મીકાપર લોકો કટાક્ષ કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે,મીકા સિંહ પોતાના એક પર્ફોમન્સના કારણે મુશ્કેલીમાં આવ્યા છે,જેનું કારણ ખૂદ મીકા સિંહ છે, વાત જાણે એમ છે કે હાલ  ભારત અને પાકિસ્તાનમાં કલમ 370 હટાવવાના મામલે […]