1. Home
  2. Political

Political

કોરોનાવાયરસ સામે લાચાર થતું અમેરિકા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે મોટો પડકાર

અમદાવાદ: કોરોનાવાયરસની બીમારી હાલ વિશ્વના તમામ દેશો માટે એવું સંકટ બનીને ઉભી છે જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર જોવા મળી રહી છે, કોરોનાવાયરસની સામે તો હાલ વિશ્વની મહાસત્તા અમેરિકા પણ લાચાર હોય તેવું લાગી રહ્યું છે. કારણ છે કે કોરોનાવાયરસના બાદ અમેરિકા પર મોટું સંકટ તૂટી પડ્યુ હોય તેવી હાલત થઈ ગઈ છે. અમેરિકાની […]

સુડી વચ્ચે સોપારી થયું નેપાળ, ચીનના રાજદૂતે નેપાળને લઈને હાથ કર્યા અધ્ધર

ચીની રાજદૂતે નેપાળને લઈને હાથ કર્યા અધ્ધર કહ્યું ભારત અને નેપાળના સંબંધ ખરાબ થવા પર અમે જવાબદાર નથી નેપાળની વધી શકે છે મુશ્કેલી શું કેપી ઓલી શર્માની ભૂલ સમગ્ર નેપાળ ભોગવશે? અમદાવાદ:  ચીનમાં રાષ્ટ્રપતિ જીનપીંગ અને નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી બંન્ને એવા છે કે જે પોતાનો કક્કો ઘુંટવા માટે દેશની જનતાને દાવ પર મુકી […]

બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો આજે છેલ્લો દિવસ

આજે ગાંગુલીનો કાર્યકાળ થશે સમાપ્ત 17 ઓગસ્ટે ગાંગુલી અને જય શાહના ભાવિનો નિર્ણય દાદાનું હવે પછીનું પગલું શું હશે? મુંબઈ: ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈ પ્રમુખ તરીકે 27 જુલાઈએ છેલ્લો દિવસ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના હાલના સંવિધાન મુજબ કોઈપણ વ્યક્તિ સતત 6 વર્ષ સુધી બોર્ડ અથવા તેની શાખાઓમાં બેસી શકે છે, જે […]

રશિયાએ ચીનને આપ્યો મોટો ઝટકો, આ મિસાઈલ સપ્લાય પર લગાવી રોક

ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે રશિયાએ ચીનને આપ્યો ઝટકો એસ -400 મિસાઈલ સપ્લાય પર લગાવી રોક રશિયાના આ પગલા બાદ ચીને કરી સ્પષ્ટતા આક્રમકતાને કારણે કૂટનીતિ મોરચા પર ઘણા દેશો સાથે અથડામણ અમદાવાદ: ચીનની ઉમ્મીદથી વિપરીત રશિયાએ તરત જ બેઇજિંગને એસ -400 સપાટીથી હવાઈ મિસાઇલોના સપ્લાય પર રોક લગાવી દીધી છે. ચીન માટે આ […]

શું ચીન નથી ઈચ્છતું કે વિશ્વ કોરોના સંકટમાંથી બહાર આવે ? – જાણો ચીનની નાપાક ચાલ

અમદાવાદ: તાજેતરમાં સમગ્ર વિશ્વની સાથે સાથે  ચીન  પણ કોરોનાવાયરસની મહામારી સામે લડી રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી ચીન દ્વારા અવાર-નવાર અવનવા અટકચાળા કરવામાં આવી રહ્યા છે જેથી સમગ્ર વિશ્વનું ધ્યાન કોરોનાવાયરસ પરથી હટી જાય અને કોરોના સંક્રમણની વધુ અસર વર્તાઈ. ચીન એ ભારત સાથે ગલવાન ઘાટીમાં વિવાદ ઉભો કર્યો અને ભારતના કડક વલણ બાદ […]

સુશાંત આપધાત કેસ : સુબ્રમણ્યમ સ્વામીના વકીલે ભર્યું આ પગલું

ન્યાય અપાવવા માટે ફેંસને શાંતિપૂર્ણ પ્રદર્શન માટે કરી અપીલ સુબ્રમણ્યમ સ્વામીના વકીલ ઈશકરણે સો.મીડિયામાં જાહેરાત કરી જંગ લાંબી જરૂર છે પરંતુ ન્યાય મળીને જ રહેશે – એડવોકેટ ઈશકરણ સિંહ મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સોશિયલ મીડિયા પર તેમના ફેંસ સતત સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે. સાથે જ શેખર સુમન, મનોજ તિવારી, રૂપા ગાંગુલી […]

સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રનોતને મળ્યો ભાજપના આ મોટા નેતાનો સાથ

કંગનાને મળ્યો ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સાથ કંગનાએ કહ્યું હતું પદ્મશ્રી પરત કરવાની વાત પહેલા પણ નેપોટિઝમ પર રાખી હતી પોતાની વાત સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના રનોત નેપોટિઝમને લઇ સતત નિવેદન આપી રહી છે. તેમને ઘણીવાર કહ્યું કે, સુશાંતનું મોત આપધાતથી નહીં, પરંતુ તેની પાછળ નેપોટિઝમ એક મોટું કારણ છે. હાલમાં જ કંગનાએ […]

Politics: ‘Kamal’ continues to erode Nath’s base in MP

By Abhilash Khandekar* Bhopal: The Indian National Congress (INC) resembles the Greek mythological character Tithonus who was blessed with the boon of immortality—but not eternal youth. He grew older and older without dying. Eventually, he metamorphosed into an insect, cicada, living eternally, but begging for death to overcome him. For India’s Grand Old Party (GOP), nothing demonstrates it […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code