દરરોજ સવારે ફણગાવેલા મગ અને પલાળેલા ચણા ખાવાથી થાય છે આ ફાયદાઓ
સાહિન મુલતાની- રોજ સવારે ફણગાવેલા કઠોરનું સેવન કરો ફણગાલેવા મગ શરીર માટે ફાયદા કારક ઈમ્યુનિટિમાં કરે છે વધારો આમ તો કઠોળ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તે વાત આપણે જાણીએ છે, પરંતુ કઠોળ પલાળીને ખાવાથી તેના ફાયદા બે ગણા થાય છે,જેમાં ખાસ કરીને ફણગાવેલા મગ ,ચણા શરીરમાં ઈમ્યુનિટિ વધારે છે. રોજ રાત્રે મગને પાણીમાં પલાળીને […]


