બાબા રામદેવ ખાશે ઈંડા તો વધી જશે ડિમાન્ડ, ધર્મ સમસ્યાઓનું કારણ: કોંગ્રેસના નેતા
પંજાબ કોંગ્રેસના નેતાનું વિવાદીત નિવેદન તૃપ્ત રાજિન્દરસિંહ બાજવાએ કરી વિવાદીત ટીપ્પણી પંજાબ સરકારના પશુપાલન પ્રધાન અને કોંગ્રેસના નેતા તૃપ્ત રાજિન્દરસિંહ બાજવાએ યોગગુરુ બાબા રામદેવને લઈને વિવાદીત નિવેદન કરીને મર્યાદાભંગ કર્યો છે. કોંગ્રેસના નેતાએ અંડાના સરપ્લસ ઉત્પાદન છતાં ખપત નહીં વધવા પર યોગગુરુને ઈંડા ખાવાની અપીલ કરી નાખી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ઈંડા દિવસ પર કહ્યુ છે […]