મંત્રાલયોની ફાળવણી પહેલા જ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો-અબ્દુલ સત્તારએ મંત્રીપદેથી આપ્યું રાજીનામુ
મંત્રાલયોની ફાળવણી પહેલા જ ઉદ્ધવ ઠાકરેને ઝટકો- મંત્રી પદ પરથી અબ્દુલ સત્તારનું રાજીનામુ શિવસેનાના નેતાઓના સત્તારને મનાવવાના પ્રયત્નો શરુ 2014મા પ્રથમ વાર મુસ્લિમ ચહેરા કેબિનેટનો ભાગ બન્યા હતા સત્તારનું રાજીનામું મુખ્યમંત્રી કાર્યાલયને હજી મળ્યું નથી ઉદ્ધવ ઠાકરે સરકારમાં 36 નવા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા,જેમાં 1 ઉપમુખ્યમંત્રી,25 કેબિનેટ અને 10 રાજ્ય મંત્રીનો સમાવેશ થયો છે.કોંગ્રેસ […]