1. Home
  2. Tag "mamata banerjee"

BJPનું મિશન બંગાળ, એક જ દિવસમાં એક કરોડ પરિવાર સુધી પહોંચશે ભાજપ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જી વચ્ચે સીધી ટક્કર થશે. ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘હવે વધારે અન્યાય નહીં’ કાર્યક્રમ હેઠળ ભાજપ તા. 5મી ડિસેમ્બરના રોજ એક કરોડ પરિવાર સુધી પહોંચશે. બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષના જણાવ્યા અનુસાર મનતા બેનર્જી […]

મિશન ચંદ્રયાન-2 આર્થિક મંદી પરથી ધ્યાન હટાવવાનો પ્રયત્નઃ મમતા બેનર્જી

મમતાનો કેન્દ્ર સરકાર મોદી પર આકરો પ્રહાર આર્થિક મંદીને ઢાકવા મિશન ચંદ્રયાન-2 પર ફોકસ મોદી સત્તામાં આવ્યા તે પહેલા આવા મિશન જાણે થયા જ નથી ચંદ્રયાનની આડમાં મોદી મંદીને ઢાકી રહ્યા છે પશ્વિમ બંગાલના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટર પર બોલતા કહ્યું કે દેશમાં આર્થિક મંદી ચાલી રહી છે જેના પરથી લોકોનું ધ્યાન […]

કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારે ધરપકડથી બચવા ખખડાવ્યા SCના બારણા, માંગી એક અઠવાડિયાની રાહત

ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ધરપકડ પર 7 દિવસ માટે સ્ટે વધારવાની માંગ કરી છે. હકીકતમાં પશ્ચિમ બંગાળમાં વકીલોની હડતાલના કારણે રાજીવકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે. કોર્ટે રાજીવકુમારના વકીલને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ પાસે જવા માટે કહ્યું છે, જેથી અરજી […]