કચ્છના રણને નિહાળવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં 300 ટકા વધારો
રણ આવતા પ્રવાસીઓમાં સતત વધારો 2018-19માં 18 હજાર પ્રવાસીઓ નોંધાયા અભ્યારણ્ય વિભાગની આવક પણ વધી અમદાવાદઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની ‘કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા- ખુશ્બુ ગુજરાત કી એડ’ અને રાજ્ય સરકાર દ્વારા કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓને કારણે કચ્છ આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. દરમિયાન 8 […]