1. Home
  2. Tag "FPO"

મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટેની નવી યોજનામાં ખર્ચ કરશે 10 હજાર કરોડ રુપિયા

વિતેલા વર્ષમાં દેશના નાણામંત્રી  નિર્મલા સીતારમણએ ભારતભરના ખેડૂતો માટે આવનારા 5 વર્ષમાં કુલ 10 હજાર કિસાન ઉત્પાદક સંગઠન રચવાનું નિવેદન આપ્યું હતું.જો કે,તેમણે સરકારની આ પહેલ વિશે જાણકારી તો આપી હતી,પરંતુ કોઈ પ્રકારના ફંડની જાહેરાત નહોતી કરી,જો કે,હવે આ અંગે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે,આવનારી 1લી ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવનારા બજેટમાં સરકાર આ […]