1. Home
  2. Tag "asaduddin owaisi"

શિવસેના-કોંગ્રેસની સરકારને આમારા બે ઘારાસભ્યો સમર્થન નહી કરે- અસઉદ્દીન ઔવેસી

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની વાતને લઈને એનસીપી અને કોંગ્રેસના સૈધ્ધાંતિક રીતે સહમત હોવાના શિવસેનાના દાવાની અટકળો વચ્ચે AIMIMએ કહ્યું કે,તેમના બે ઘારાસભ્યો શિવસેના-કોંગ્રેસ સરકારને સમર્થન નહી આપે,તેમણે ટ્વિટ કર્યું છે કે. “મહારાષ્ટ્રમાં AIMIMના બે ઘારાસભ્યો છે અને અમે શિવસેના-કોંગ્રેસ સરકારનું સમર્થન નહી કરીએ, આ અંગે ખુબજ જલ્દી રાજ્યપાલને પત્ર મોકલવામાં આવશે”. શિવસેનાએ સોમવારના રોજ દાવો કર્યો […]