
As landfall impact of #CycloneFani hits Puri, here's how it feels on the ground.
— PIB India (@PIB_India) May 3, 2019
Video courtesy @PIBBhubaneswar pic.twitter.com/WNDWgoXtmP

#Fani from Bhuneshwer..! pic.twitter.com/ChEqJLID80
— Lollygag!! (@MISDWK) May 2, 2019
this is something scary effect of fani…
— Lipun kudei yadav (@Iamlipunk) May 3, 2019
stey safe averyone #Odisha #CycloneFani pic.twitter.com/13XE8kHM8p
હવામાન વિભાગ દ્વારા જે ડર વ્યક્ત કરવામાં આવ્યો હતો, તે આખરે સાચો સાબિત થયો છે. ફોની વાવાઝોડું શુક્રવારે સવારે ઓડિશાના સમુદ્રી તટ સાથે ટકરાયું છે. સવારે નવ વાગ્યે ફોની વાવાઝોડું 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પુરી પહોંચ્યું હતું.
"Extensive damage to structure of AIIMS Bhubaneswar reported due to #CycloneFani . All patients,staff, students safe.Many water tanks have blown off,lighting poles are down, airconditioners damaged. We have enough supplies, ready to support the state" – Health Secy Preeti Sudan pic.twitter.com/Me1WHqZimY
— Jaideep Bhatnagar (@DG_PIB) May 3, 2019

તે વખતે સમુદ્રી તટ પાસે વૃક્ષો, ઝૂંપડી અને કાચા મકાન બધું ઉડી ગયું હતું.. એડિશાથી સતત વાવાઝોડાંની રુવાડાં ઉભા કરી દેતી ડરામણી તસવીરો સામે આવી રહી છે.
The sound and the fury : here's what the landfall at Puri by #CycloneFani actually looked like..
— PIB India (@PIB_India) May 3, 2019
Video by @PIBBhubaneswar pic.twitter.com/4GpvKFkRQ3
While #SevereCyclonicStorm #FANI intensifies into #VerySevereCyclonicStorm and move towards #Odisha Coast @IndiaCoastGuard continue to relay #WeatherWarning and #Advisories to the #Fishermen at sea and directing them to #safety @DefenceMinIndia @SpokespersonMoD @indiannavy pic.twitter.com/zsHxKdrk43
— Indian Coast Guard (@IndiaCoastGuard) April 30, 2019
આમાની કેટલીક તસવીરો અને વીડિયો જોવો, જે તમને જણાવશે કે આખરે આ ફોની વાવાઝોડું કેવી રીતે ઓડિશાના સમુદ્રી તટો પર તબાહી મચાવી રહ્યું છે.
Video clip of a roof being blown off at the undergraduate hostel in AIIMS Bhubaneshwar due to #CycloneFani #Fani #FaniCyclone #FaniUpdates pic.twitter.com/97c5ELQJ46
— Jaideep Bhatnagar (@DG_PIB) May 3, 2019
ફોની જ્યારે પુરી પહોંચ્યું તો આસપાસના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી, ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં પણ પવનની ઝડપ 175 કિલોમીટર પ્રતિ કલાકને પાર પહોંચી હતી.
What you should do before #Cyclone ?#CycloneFani pic.twitter.com/4eSQ6KE5Pk
— NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳 (@ndmaindia) April 30, 2019
કંઈક આવી રીતે ઓડિશાના પુરીના સમુદ્રીતટ પર ફોની વાવાઝોડું ટકરાયું
The process of landfall of #CycloneFani has begun ..extremely high wind speed ..heavy rain ..the harrowing sound ..reminds me of 1999 Supercyclone
— Sambit Patra (@sambitswaraj) May 3, 2019
With folded hands I pray to Lord Almighty Jaganath ji to give us the strength to endure this🙏 pic.twitter.com/BXkdNQlULm
ફોનીના કારણે તટવર્તી વિસ્તારોના વૃક્ષો મૂળમાંથી ઉખડી રહ્યા છે, ત્યાં આવેલા કાચા મકાનો પણ ધ્વસ્ત થવાનો ખતરો સતત વધી રહ્યો છે.
@IndiaCoastGuard Ship at Sea off #Odisha Coast embarks #Relief material and food packets/drinking water onboard #CoastGuard #Helicopter to be ferried to #Gopalpur for #SevereCycloneFani affected people @DefenceMinIndia @SpokespersonMoD @PMOIndia @PIB_India pic.twitter.com/2FI1YDBImO
— Indian Coast Guard (@IndiaCoastGuard) May 3, 2019
Villagers clearing a blocked road in Jagatsinghpur District, Odisha after landfall by #CycloneFani #Fani #FaniCyclone
— PIB India (@PIB_India) May 3, 2019
Video credit : @PIBBhubaneswar pic.twitter.com/BK2dcexeRG
પુરીથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તેમણે ફોની વાવાઝોડાંના તાંડવનો ચિતાર રજૂ કરવાની કોશિશ કરી છે. તેમણે લખ્યુ છે કે ફોની વાવઝોડા દરમિયાન પવનના સૂસવાટા સંભળાઈ રહ્યા છે, તે તેમને 1999ના સુપર સાયક્લોનની યાદ અપાવે છે.
Braving all the odds @DCP_CUTTACK and ODRAF unit are working relentlessly to clear out the disrupted roads. #DutyAboveElse #CycloneFani pic.twitter.com/I4K1HTudUm
— Odisha Police (@odisha_police) May 3, 2019

સરકારી એજન્સી પીઆઈબી પણ સાયક્લોન ફોની સાથે જોડાયેલા ઘણાં વીડિયોને શેયર કરી ચુક્યુ છે. જેમાં ભારે પવનને કારણે વૃક્ષો લહેરાતા દેખાઈ રહ્યા છે.
Furious FANI
— PIB in Odisha (@PIBBhubaneswar) May 3, 2019
Sea Ingression near Chilika Coast in Khordha dist.@PIB_India pic.twitter.com/tK0dkX6Cet
#CycloneFani: Impact of landfall with wind at maximum speed of 240-245 km per hour according to IMD pic.twitter.com/Xl3WNQfjfV
— DD News (@DDNewslive) May 3, 2019
As landfall impact of #CycloneFani hits Puri, here's how it feels on the ground.
— PIB India (@PIB_India) May 3, 2019
Video courtesy @PIBBhubaneswar pic.twitter.com/WNDWgoXtmP
#Fani shot @6:05am…. Windspeed gonna be doubled anytime soon!! Stay safe!!#CycloneFani #Puri pic.twitter.com/9aF5JMkN0W
— Surjeet Mishra (@pupulmishra22) May 3, 2019
Cyclone #Fani impact in our apartment in bhubaneswar odisha #FaniUpdates pic.twitter.com/2OChrVmJze
— Hrisita (@Hrisita2) May 3, 2019
#FANI #cyclone hits #Puri coast with wind speed of above 175km/per hour. pic.twitter.com/fZrTU06iD6
— Anil Thakur (@Ani_iTV) May 3, 2019
Impact of "Fani" in costal region of Andhra.
— snehanshu shekhar (@snehanshus) May 3, 2019
This severe cylone set to make a landfall at Odisha coast by today forenoon. ..
Wind speed likely to be between 170-180kmph and may go up to 225kmph. pic.twitter.com/KoXgQilqsR
એજન્સીઓ અને નેતાઓ સિવાય સામાન્ય લોકો પણ ઓડિશામાં આવેલા વાવાઝોડાંના વીડિયો અને તસવીરો શેયર કરી રહ્યા છે
Cyclone Fani catastrophic wind blowing past Jatni pic.twitter.com/hrraeEh2el
— Manoj Kumar Murmu (@ManojKumarMur11) May 3, 2019
Cyclone #Fani rehabilitation centre at Odisha. pic.twitter.com/j9uNh1bGK5
— Ashok Dash (@dashashok) May 2, 2019
Cyclone Fani… as seen from the capital city of Odisha .. today evening.. pic.twitter.com/Zp8QmvoIQV
— Capt Saroj Kumar Mohapatra (@CaptSaroj) May 2, 2019