ભારતીય વાયુસેનાની તાકાત વધી: વાયુસેનામાં લડાકૂ વિમાન રાફેલનો થયો સમાવેશ
ભારતને આખરે તેનું પહેલું રાફેલ લડાકૂ વિમાન મળ્યું છે. આ સાથે જ ભારતની સૈન્ય ક્ષમતા વધુ શક્તિશાળી થઇ છે. ફ્રાંસે ભારતીય વાયુસેનાને પહેલુ રાફેલ ફાઇટર જેટ સોંપ્યું હતું. ઉપ વાયુસેના પ્રમુખ એર માર્શલ વીઆર ચૌધરીએ એક કલાક સુધી વિમાનમાં ઉડાન ભરી હતી. ફ્રાંસના આ આધુનિક લડાકૂ વિમાનની પ્રતિક્ષા દેશ લાંબા સમયથી કરી રહ્યો હતો. તેના […]