INX કેસ- ઘરપકડના બે મહિના બાદ ચિદમ્બરમને મળ્યા જામીન, પરંતુ દિવાળી તો જેલમા જ ઉજવાશે
આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે,સીબીઆઈના કેસમાં પી ચિદમ્બરમને એક લાખના અંગત બોન્ડ પર જમાનત મળી છે,આ જમાનત પછી પણ ચિદમ્બરમ તિહાડ જેલમાં રહેશે,કારણ કે 24 ઓક્ટોબર સુઘી ઈડીની કસ્ટડી રહેશે. સીબીઆઈ કોર્ટે આઈએનએક્સ મીડિયા મામલે સોમવારના રોજ ચિદમ્બરમ વિરુધ ચાર્જશીટની નોટીસ લીધી હતી, કોર્ટે પૂર્વ મંત્રીને 24 […]