ગાઝિયાબાદ અને નવી દિલ્હીમાં ખાનગી તેજસ એક્સપ્રેસ વિરુદ્વ દેખાવો
પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ વિરોધ દિલ્હીમાં દેખાવો રેલવે કર્મચારીઓએ ખાનગીકરણ વિરુદ્વ નારેબાજી કરી ગાઝિયાબાદમાં પણ રેલવે યુનિયનોએ કર્યું વિરોધ પ્રદર્શન ગાઝિયાબાદમાં રેલવે યુનિયનોએ દેશની પહેલી ખાનગી ટ્રેન IRCTCની તેજસ એક્સપ્રેસ વિરુદ્વ શુક્રવારે પ્રદર્શન કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌથી આ ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. અખિલ ભારતીય રેલકર્મી સંઘે કહ્યું હતું […]