ગરીબોની કસ્તુરી ડુંગળીએ ફરી રડાવ્યા, ભાવ આસમાને
રાજધાની દિલ્હી સહિત દેશના અનેક હિસ્સાઓમાં ડુંગળીની કિંમત આસમાને પહોંચી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં ડુંગળીનો છૂટક ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ચૂક્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર ડુંગળીઓના વેપારીઓના સંગ્રહની સીમા નક્કી કરવાનો વિચાર કરી રહી છે. સૂત્રોનુસાર ડુંગળીનું ઉત્પાદન કરતા પ્રમુખ રાજ્યોમાં ભારે વરસાદને કારણે પુરવઠો પ્રભાવિત થતા ડુંગળીના કિંમતોમાં જંગી […]