1. Home
  2. Tag "Muhram festival 2019"

જમ્મૂ-કાશ્મીરમાં મોહરમ પર શિયા-સુન્ની વચ્ચે હિંસા ભડકાવાનું પાકનું કાવતરું

મોહરમમાં કાશ્મીરમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવી શકે આતંકીઓ ભારતમાં 6-7 આતંકી ગ્રૂપની ઘૂષણખોરી કરાવવાનું પાકનું ષડયંત્ર ભારત પર આતંકી હુમલાની ફિરાકમાં પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીર પરના ભારત સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન અકળાયું છે અને ત્યારથી સતત ભારત વિરુદ્વ પગલાં લેવાની ચિમકી ઉચ્ચારી રહ્યું છે. ભારતના આ નિર્ણય બાદ પાકિસ્તાને કુટનીતિક રીતે ભારતને મ્હાત આપવાની કોશિશ કરી હતી […]