1. Home
  2. Tag "greening"

પ્રદૂષણ માટે બદનામ ભારત અને ચીન વૃક્ષારોપણમાં છે વિશ્વમાં નંબર વન!

નાસાના એક તાજેતરના રિસર્ચમાં સામાન્ય ધારણાથી વિપરીત એવું તારણ સામે આવ્યું છે કે ભારત અને ચીન વૃક્ષો લગાવવામાં વિશ્વમાં સૌથી આગળ છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દુનિયા 20 વર્ષ પહેલાની સરખામણીએ વધારે લીલીછમ થઈ ગઈ છે. નાસાના ઉપગ્રહમાંથી મળેલા આંકડા અને વિશ્લેષણ પર આધારીત અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન વૃક્ષો […]