1. Home
  2. Tag "E commerce sector India"

દેશની આર્થિક મંદીથી ઇ-કૉમર્સ માર્કેટ બેઅસર, વર્ષ 2028માં 230 અબજ ડૉલરના કારોબારને આંબશે

ઑફલાઇન સેક્ટરની સરખામણીએ તેજીથી વધતું ઑનલાઇન માર્કેટ લોકોમાં ઑનલાઇન શોપિંગનો વધતો ટ્રેન્ડ 10 વર્ષમાં 40-50 કરોડ દુકાનદારો ઑનલાઇન હશે સમગ્ર દેશમાં આર્થિક મંદીએ કહેર મચાવ્યો છે અને તેને કારણે સ્માર્ટફોન, ટીવી, કમ્પ્યૂટર સહિત તમામ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના વેચાણમાં ઘટાડો થયો છે. જો કે આ વચ્ચે ઑનલાઇન માર્કેટથી રાહતની ખબર મળી રહી છે. ભારતીય ઇ-કૉમર્સ બજાર આગામી […]