ચિન્મયાનંદ અને પીડિતાના અવાજની થશે તપાસ, SITને કોર્ટમાંથી મળી મંજૂરી
ચિન્મયાનંદ અને પીડિતા તેમજ તેના ત્રણ મિત્રોના અવાજનું સેમ્પલ લેવાની અનુમતિ ચિન્મયાનંદનો માલિશનો વીડિયો વાયરલ થયા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના સ્વામી ચિન્મયાનંદ યૌન શોષણ મામલે દરેક આરોપીઓના વોઇસ સેમ્પલ લેવાની કોર્ટે અનુમતિ આપી છે. SIT એ ચિન્મયાનંદ, પીડિતા અને પીડિતાના ત્રણ મિત્રોના લેબમાં વોઇસ સેમ્પલ લેવા માટે કોર્ટને અપીલ કરી હતી. […]