ચિન્મયાનંદ બ્લેકમેલિંગ કેસમાં SIT એ પીડિત વિદ્યાર્થીનીની અટકાયત કરી, કરાશે પૂછપરછ
એસએસ લૉ કૉલેજની LLM વિદ્યાર્થીની પર રેપ અને યૌન શોષણના મામલામાં ધરપકડ કરાયેલા પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદ જેલમાં બંધ છે. બીજી તરફ ચિન્મયાનંદ પાસેથી 5 કરોડની ખંડણી માંગવાના મામલે પણ SIT એ તપાસ ઝડપી બનાવી છે. એસઆઇટીએ પૂછપરછ માટે મંગળવારે પીડિત વિદ્યાર્થીનીની અટકાયત કરી હતી. જાણકારી અનુસાર, એસઆઇટી એક ગાડીમાં પીડિતાની પૂછપરછ કરી […]