1. Home
  2. Tag "સીતારામ યેચુરી"

સીતારમણના એલાન પર સીતારામનો પ્રહાર – કહ્યું – આ માત્ર ઘોટાળો, RBIના પૈસા કૉર્પોરેટ પર લૂંટ્યા

સરકારના એલાન પર યેચુરીનું નિશાન નવા એલાનોને બતાવ્યો – ઘોટાળો RBIના પૈસા કૉર્પોરેટને આપવાનો આરોપ કેન્દ્ર સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા માટે શુક્રવારે અનેક મોટા એલાન કરાયા હતા. નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટેક્સમાં છૂટનું એલાન કર્યું હતું. પરંતુ વિપક્ષી નેતાઓને સરકારના આ નિર્ણયો પસંદ નહોતા આવ્યા. સીપીઆઇ નેતા સીતારામ યેચુરીએ સરકાર પર પ્રહાર કરતા તેને એક […]