1. Home
  2. Tag "દિલ્હી સરકાર"

દિલ્હીમાં ફરી ઑડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરાશે, 4-15 નવેમ્બર દરમિયાન માર્ગ પર લાગુ થશે નિયમ

દેશની રાજધાની દિલ્હીમાં ફરી ઑડ-ઇવન સ્કીમ લાગુ કરાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ એલાન કર્યું છે. આ નિયમ 4 નવેમ્બરથી 15 નવેમ્બર વચ્ચે લાગુ કરાશે. નવેમ્બર માસમાં દિલ્હીની આસપાસના રાજ્યોમાં સ્ટ્રો બાળવામાં આવે છે, તેને કારણે દિલ્હી ગેસ ચેમ્બર બની જાય છે, તેથી જ ફરી એકવાર આ ફોર્મ્યુલા લાગુ કરવાનું નક્કી કરાયું છે. મુખ્યમંત્રી અરવિંદ […]