
INX મીડિયા કેસ: દિલ્હીની અદાલતે ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 17 ઑક્ટોબર સુધી વધારી
દિલ્હીની અદાલતે INX મીડિયા કેસમાં દેશના પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 17 ઑક્ટોબર સુધી વધારી છે.
INX media matter: Judicial custody of P. Chidambaram extended till October 17 in CBI case by a Delhi court. pic.twitter.com/05NXwvz6Sn
— ANI (@ANI) October 3, 2019
જણાવી દઇએ કે INX મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે જામીન માટે ગુરુવારે ફરી સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી. સીબીઆઇએ આ મામલામાં ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી વધારવાનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 17 ઑક્ટોબર સુધી વધારી છે.