1. Home
  2. revoinews
  3. ઇન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ કર્નલ ગૌરવ સોલંકી કૉંગોથી લાપતા, સર્ચ ઓપરેશન જારી
ઇન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ કર્નલ ગૌરવ સોલંકી કૉંગોથી લાપતા, સર્ચ ઓપરેશન જારી

ઇન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ કર્નલ ગૌરવ સોલંકી કૉંગોથી લાપતા, સર્ચ ઓપરેશન જારી

0

ઇન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ કર્નલ ગૌરવ સોલંકી શનિવારથી લાપતા છે. આર્મીના સૂત્રોને ટાંકીને ANIએ આ માહિતી આપી હતી. ગૌરવને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન અંતર્ગત કૉન્ગોમાં તૈનાત કરાયા હતા. શનિવારે તેઓ લેક કિવુ ગયા હતા અને ત્યારથી તેઓ લાપતા છે. સર્ચ ઓપરેશન જારી છે.  

LEAVE YOUR COMMENT

Your email address will not be published.